Saturday, July 19, 2008

અર્પણ

જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,

ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,

મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,

કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ....

તારા વિના મારૂ કૉણ ?

પ્રીય કેરૉ પ્રીયવર, તારા વિના મારૂ કૉણ ?

તારી અમીભરી આંખૉ વિના આ ક્ષૃગાંર મા મારૂ કૉણ ?

તારા અધૂરા બૉલ વિના, મારા સુર મા મારૂ કૉણ ?

તારા હદય ના ઘર વિના, આ જગ ના વિશામા મા મારૂ કૉણ ?

આ જિંદગી ના સફર મા તારા વિના મુજ મા મારૂ કૉણ ?

-- કિંજલ અમીપરા